આપણા શૂરવીર સૈનિકોની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્ર માટેના સમર્પણના કારણે આજે દેશ અને દેશવાસીઓ સુરક્ષિત છે તેનું ગૌરવ છે.
આ સમયે ઉંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદભાઇ પટેલ, અન્ય મહાનુભાવો, ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
