Patan | પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સાંતલપુરના આંગણવાડી કક્ષાએ બાળ દિવસની ઉજવણી કરાઈ

પાટણ જિલ્લા પંચાયત પાટણ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સાંતલપુર તાલુકાના દરેક આંગણવાડી કેન્દ્રમાં બાળ દિવસ કાર્યક્રમની ખુબજ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ અંતર્ગત ત્રણથી છ વર્ષની ઉંમરના બાળકો તેમજ બાળકોના વાલી હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં આવેલ દરેક વાલીઑને આંગણવાડી કેન્દ્રમાં રોજ અપાતા પૂરક પોષણ સંજીવની યોજના ફળ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવા જેવી કે સરકાર દ્વારા અપાતી કીટ રમતગમત ભાગ એક બે ચિત્ર પોથી મારી વિકાસયાત્રા દરેકનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ વાલી whatsapp ગ્રુપ સેટ કોમ ડિજિટલ કેલેન્ડર મુજબની ઘેર કરાવવાની પ્રવૃત્તિઑ સમજાવવામાં આવી હતી. સી.ડી.પી.ઓ. પટેલ અમિષાબેન ઘટકના દરેક સેજા ના મુખ્ય સેવિકાબેન તેમજ પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઠક્કર કૈલાસબેન પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | કાકોશી પોલીસ સ્ટેશનના ઠાકરાસણ ગામે પ્રાથમીક શાળામાં તેમજ સિધ્ધપુર પો.સ્ટે.ના કનેસરા ગામે પ્રાથમીક શાળામાં થયેલ કોમ્પ્યુટર ચોરીના વણશોધાયેલ ૦૩ ગુના શોધી કાઢી રૂ.૪,૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ ચાર આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal