જિલ્લા ભાજપ યુવા મોરચા ના પદ પર હતો ગૌરવ ચૌધરી
જિલ્લા ભાજપે બે હોદ્દેદારો ને સસ્પેન્ડ કર્યા
દુષ્કર્મ કેસ માં આરોપી તરીકે પાટણ પોલીસે ધરપકડ કરી
બહુચરાજી તાલુકા પ્રમુખ ગોવિંદ દરબાર સસ્પેન્ડ
ખાણ ખનીજ માં જીપીએસ ટ્રેક માં આરોપી બનતા સસ્પેન્ડ
ગુન્હાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા બંને હોદ્દેદારો ને સસ્પેન્ડ કર્યા
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે બંને ને સસ્પેન્ડ કર્યા
ચાણસ્મા પંથકની સગીરા પર દુષ્કર્મ આચરનાર પાખંડી ભુવા ને ચાણસ્મા પોલીસે દબોચયો હતો