December 24, 2024 6:12 am

રાધનપુર તાલુકાની ધરવડી ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત ગામમાં સફાઈ કરાઈ તથા દબાણો દૂર કર્યા

 

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગ્રામપંચાયત સરપંચ વિજયભાઈ પરમાર તથા તલાટી. સી.બી.ભરવાડ દ્વારા ધરવડી અને લક્ષ્મીપુરા ગામ કચરા મુક્ત બને તેમજ સ્વચ્છ બને તે માટે આજરોજ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું સ્વચ્છતા હી સેવા

ઝુંબેશ અંતર્ગત ધરવડી અને લક્ષ્મીપુરા ગામ ખાતે ગંદકી વાળા કચરાને દૂર કરીને તેનો યોગ્ય નિકાલ કરાયો આ સફાઈ અભિયાનમાં ધરવડી ગામના તલાટી, સરપંચ તેમજ ગ્રામજનો જોડાયા હતા ધરવડી તથા લક્ષ્મીપુરા માં ધાર્મિક સ્થળો, શાળા તથા ગામ મહોલ્લા તેમજ

શેરીઓમાં જઈને   સંપૂર્ણપણે સફાઈ કરવામાં આવી હતી તેમજ ધરવડી તથા લક્ષ્મીપુરા ગામમાં નડતર રૂપ દબાળો જી.સી.બી દ્વારા તોડીને ધરવડી ગ્રામપંચાયત દ્વારા દુર કરવામાં આવ્યા

Leave a Comment

और पढ़ें

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ બે તોલાનું સોનાનુ કડુ કમાન્ડ્રુ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ