September 1, 2025 4:13 am

Rapar | રાપર તાલુકાના ભુટક્યા ગામ મધ્ય આઈ પોતીબાઈ નો પ્રથમ ભંડારો અને ભવ્ય સંતવાણી યોજાય 

રાપર તાલુકાના ભુટકિયા ગામ મધ્ય સોલંકી પરિવાર તેમજ સમસ્ત દ્વારા પ્રથમભાડારા નિમિત્તે ભવ્ય સંતવાણી હેમંત ચૌહાણ વેગડ સાઉન્ડ ના સથવારે યોજવામાં આવેલ જેમાં સૌ મહંત શ્રી આત્મહંસ સાહેબ સંત શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યા ચિત્રોડ તેમજ પરમ પૂજ્ય શ્રી સાદ્યશ્રી રાજેશ્વરી દેવી મહંત શ્રી ગંગાઘાટ વિરડા ધામ રાપર તેમજ હેમંત ચૌહાણ નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ આ શુભ પ્રસંગે રાત્રિના સંતવાણી અને દિવસના વન અને શોભાયાત્રા સંપૂર્ણ ગામ ફરતે ડીજેના તાલે શોભા યાત્રા યોજવામાં આવેલ હતી આ બે દિવસના શુભ પ્રસંગે મહાપ્રસાદ દાતા શ્રીબાઉmava સોલંકી પરિવાર તરફથી બે દિવસ જમણવાર રાખવામાં આવેલહતો તેમજ હીરાભાઈ આલાભાઇ સોલંકી પરિવાર તરફથી બેન દીકરીઓનેભેટસોગાદ અર્પણ કરવામાં આવેલ હતી આ પ્રસંગમાં આવેલ સંતો મહંતો તેમજ મહેમાનોનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ હતું

ભક્તિ સર આશ્રમ મોડા ના સુખદેવજી બાપુએ ગામમાં થઈ ગયેલ સંત શ્રી સંત શ્રી કુંભારમ બાપુનું જીવનચરિત્ર પુસ્તક આપી હેમંત ચૌહાણની સન્માનિત કરેલ આ શુભ પ્રસંગે માનનીય શ્રી કેસર બેનજી બગડા પ્રમુખ શ્રી રાપર તાલુકા પંચાયત, મા, ન શ્રી હમીરજીસોઢા પૂર્વ પ્રમુખશ્રી રાપર તાલુકા પંચાયત, મા ન શ્રી ભરતભાઈ સોલંકીચેરમેન શ્રી કે, કે,સી, ગુજરાત પ્રદેશ, શ્રી મુકેશભાઈ પરમાર પ્રમુખશ્રી વાગડ મેઘવાર સુધારણા સંગઠન નિવૃત્ત પી એસ આઇ, મહંત શ્રી પરષોત્તમ દાસ સાધુ શ્રી હરિ સાહેબ ની જગ્યા ફતેગઢ, શ્રી રાજગરબાપુ રામેશ્વર ની જગ્યા ગાગોદર, શ્રીજેઠી દાસ વાલદાસ સાધુ શ્રી હરિ સાહેબ ની જગ્યા સણવા, મનસુખભાઈ મકવાણા સરપંચ શ્રી ભુટકિયા, સુજાભાઈ ગોહિલ સામાજિક અગ્રણી કાનમેર, ખાનાભાઈ પરમાર સામાજિક અગ્રણી આડેસર, મોમાયાભાઈ ગોહિલ સામાજિક અગ્રણી મચ્છુનગર ગાંધીધામ, મહાદેવભાઇ ગોહિલ સામાજિક અગ્રણી ભીમાસર, માયાભાઈ ઘર્યડા દલિત અગ્રણી નાગપુર લોદરાણી, આ પાવન પ્રસંગે શાંતિ જળવાઈ તે હેતુસર પોલીસ દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવી હતી જેમાં પીઆઈ જેએમ વાળા સાહેબ, વિરમજી સાહેબ, છગનજી, મુકેશભાઈ, રાહુલભાઈ, સુરક્ષા જાળવી હતી

અહેવાલ હરખાભાઈ સોલંકી રાપર કચ્છ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ