June 24, 2025 7:56 pm

Radhanpur | રાધનપુરમાં નગરપાલિકા દ્વારા સરકારશ્રીના પૈસાનો અડધડ વહીવટને લઈને કૉંગેસ દ્વારા વિરોધ પ્રદર્શન

રાધનપુર.

રાધનપુર ખાતે કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન રાધનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં મેઈન બજાર જલારામ સોસાયટીથી નવીન પોસ્ટ ઓફીસ સુધી રોડ હલકી ગુણવત્તા સાથે બનાવામાં આવેલ અને જ્યાં લોકોનો જીવ જોખમાય એવો બમ્પ બનાવામાં પણ આવેલ છે

સાથે હમણાં જ બનાવેલ નવીન રોડ છતાં સરકારશ્રીના લાખો રૂપિયાનું નુકશાન કરવા અને ભ્રષ્ટાચાર આચરવા અર્થે નગરપાલીકાનું કોઈ આગોતરું આયોજન વગર આજુબાજુમાં વસતા વેપારીઓ રાહેદારીઓ તેમજ લાલબાગ ગ્રીન પાર્ક અને નાના ભૂલકા માટે ત્યાં બાજુમાં કે.બી સ્કુલ પણ આવેલ છે જેમના જીવ સાથે પણ આ નગરપાલિકાના સત્તાધીસો અને કોન્ટ્રાકટર ખેલી રહેલા છે રોડ બનાવતા ભૂગર્ભ ગટર ના મુકતા આજુબાજુના વિસ્તારમાં ચોમાસા દરમિયાન દુકાનોમાં મોટી આર્થિક તેમજ જીવહાની થઇ શકે છે સાથે મોઘવારીના માર વચ્ચે વારમ -વાર રોડનું રીફરેસિંગ કરાતા વેપારીઓનો ધંધો પડી ભાગતા નગરપાલિકાને વેપારીઓ દ્વારા રજૂઆત કરતા નવીન બનાવેલ રોડને ફરીથી તોડી ગટરના નાળા નાખવામાં આવી રહેલ છે તો શું આ નગરપાલિકા પાસે આવું આગોતરું કોઈ આયોજન જ નહોતું? જે અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें