Charanka Santalpur. સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે નાગબાઈબેન રાઘવદાન ઘઢવી પોતાની દાવેદારી નોંધાવી છે. તેઓ “કલ્ટી ના નિશાન પર ચૂંટણી લડી રહ્યા છે અને ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
નાગબાઈબેન ઘઢવીએ જણાવ્યું કે, ચારણકા ગામમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. સાથે સાથે રસ્તા, ગટર લાઇન, આરોગ્ય અને શિક્ષણ જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમને વિશ્વાસ છે કે ગામના ભાઈઓ-બહેનો, વડીલો અને યુવાઓના સહયોગથી તેઓ આ મુદ્દાઓનું સમાધાન લાવી શકે છે.
તેમણે જણાવ્યું કે, “હું જનતાને વિશ્વાસ અપાવું છું કે હું દરેક સમસ્યાનું સમાધાન લાવીશુ ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ. મારા અને મારી ટીમના તમામ વોર્ડના ઉમેદવારોને મત આપી જીતાડો.”
અમારી ટીમ આવી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવશે.
ગામમાં રસ્તા, ગટર લાઈન, સફાઈ સહિતના વિકાસકાર્યો માટે કામ કરીશુ ચારણકા ગામને-model village તરીકે વિકસાવવા પ્રયત્નશીલ રહેશું.”
આગામી ૨૨ જૂન ૨૦૨૫, રવિવારના રોજ મતદાન યોજાવાનું છે,
📍 મતદાન સ્થળ: પ્રાથમિક શાળા ચારણકા
🕖 સમય: સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી
સૌનો સાથ, સૌનો વિકાસ માટે મત આપો વિકાસ માટે.
જ્યાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નાગબાઈબેન અને તેમના સમર્થકો લોકોમાં સંપર્ક કરી ટેકો મેળવવાના જોરદાર પ્રયાસોમાં લાગી ગયા છે.
કલટી નિશાન પર મત આપી નાગબાઈબેન ને વિજયી બનાવવાની ગામજનોએ અપીલ કરી છે.
મતદાન તા. ૨૨ જૂન, ૨૦૨૫ના રોજ યોજાવાનું છે અને ચારણકા ગામના પ્રાથમિક શાળાના મકાન ખાતે મતદાન કેન્દ્ર રાખવામાં આવ્યું છે.
ગામના લોકોએ નાગબાઈબેન ઘઢવીને જીતાડવા માટે ક્લ્ટી ના નિશાન પર મત આપવાની અપીલ કરી છે.
નાગબાઈબેન રાઘવદાન ઘઢવી ને વોટ આપી વિજય બનાવો અને
ચારણકા ગામને વિકાસ ના માર્ગે દોરો
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
