August 18, 2025 7:39 pm

Patan : 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પાટણ જિલ્લાનાં આઇકોનિક સ્થળ રાણકી વાવ અને બિંદુ સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ

Patan. 21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજના દિવસે સૌ કોઈ યોગને પોતાના જીવનમાં સ્થાન આપવા માટે સંકલ્પ લે છે. યોગના મહત્વને સમજાવતા આજના દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી હતી.

જેમાં પાટણ જિલ્લો પણ સહભાગી બન્યો હતો. પાટણ જિલ્લાનાં આઇકોનિક સ્થળ પાટણની રાણકી વાવ અને સિદ્ધપુરનાં બિંદુ સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

જિલ્લાનાં આઇકોનિક સ્થળે આયોજીત યોગ દિવસની ઉજવણીમાં અનેક યોગીઓ અને નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લઇને યોગ કર્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ