August 18, 2025 7:25 pm

Patan : પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી બે ઇસમો પાસેથી બીલો વગરની AMARON (એમરોન) કંપનીની મો.સા.ની બેટરીઓ સાથે પકડી પાડતી સમી પોલીસ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાથી સાહેબ, પાટણ નાઓની સુચના તેમજ ડી.ડી.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી, રાધનપુર વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચોરી સબંધીત પ્રવૃતિ ઉપર વોચ રાખી આવી પ્રવૃતિ સદંતર નાશ થાય તેવી આપેલ સુચના આધારે અમો એ.પી.જાડેજા I/C પોલીસ ઇન્સપેક્ટર સમી પોલીસ સ્ટેશન નાઓ સમી પોલીસની ટીમ સાથે સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે સમી ગામે નાયકા ત્રણ રસ્તા પાસે બે ઇસમો પ્લાસ્ટીકની થેલીઓમા ચોરી કરેલ મો.સા.માં વપરાતી બેટરીઓ લઇ આવનાર છે. જેથી સદર બાબતે વોચ મા રહી સદરી ઇસમો મળી આવતા જેઓને બેટરીઓ સાથે પકડી પાડી બી.એન.એસ.એસ. કલમ-૧૦૬,૩પ(૧)ચ મુજબ કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) નીયાઝ મહેબુબ કમાલશા દિવાન રહે. સમી બસ સ્ટેશન પાછળ તા.સમી જી.પાટણ

(૨) વાહીદ ઉંમરભાઇ ઉસ્માનભાઇ ચૌહાણ રહે. સમી સબનમપાર્ક સોસાયટી તા.સમી જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) AMARON (એમરોન) કંપનીની કુલ બેટરી નંગ-૧૮ જેની કુલ કિં.રૂ.૨૪,૫૭૦/-

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ