ભાભર નવા પે. કે.શાળા નંબર 1માં તારીખ- ૨૧/૬/૨૫ ના રોજ ભરતભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
યોગના અભ્યાસી શિક્ષક શ્રી ભરત ભાઈ પી. ચૌધરી ના માર્ગ દર્શન હેઠળ તમામ બાળકો ને યોગ, પ્રાણાયામ, ધ્યાન, આસન. સૂર્ય નમસ્કાર દ્વારા સરસ મહાવરો કરાવવાં માં આવ્યો. નરેશભાઈ આર ચૌધરી દ્વારા બાળકોને તંદુરસ્તી અને આરોગ્ય જાળવવા માટે ઉપયોગી જાણકારી આપાવામા આવી. શાળા ના આચાર્ય શ્રી ભરત ભાઈ પટેલ યોગ દિન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
