August 19, 2025 12:07 am

તારીખ ૨૧/૬/૨૦૨૫ નાં રોજ જાડેજા ફાર્મ હાઉસ ભચાઉ કચ્છ મધ્યે

રાપર તાલુકાના ખેંગારપર ગ્રામ પંચાયત ના બિનહરીફ સરપંચ શ્રી સામજીભાઈ જેઠા આહિર, ગોવિંદભાઈ રણછોડભાઈ આહિર, ભચુભાઈ પાંચાભાઈ આહિર, રામજીભાઈ ભચુભાઈ કોલી વિકસિત ભારત અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર અને આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના વિકાસ કાર્યો થી પ્રેરાય ને વર્ષો થી જુની પાર્ટી ને તીલાંજલી આપી ને ભારતીય જનતા પાર્ટી માં ભચાઉ નગર પાલિકા પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા અને રાપર વિધાનસભાના કાર્યાલય ઈનચાર્જ વિનુભાઈ થાનકી ની ઉપસ્થિતી માં જોળાયા હતા આ પ્રસંગે ખેંગારપર ગામનાં આગેવાનો હરીભાઈ આહિર, ખેંગારભાઈ આહિર, ભારુભાઈ આહિર, હમીરભાઈ આહિર, રાજેશભાઈ આહિર, હમીરભાઈ આહિર, ઈશ્વરભાઈ આહિર, સામજીભાઈ આહિર, વેલજીભાઈ આહિર, રાજેશભાઈ આહિર, હમીરભાઈ આહિર ,હિરાભાઈ કોલી ,મહેશભાઈ આહિર, ડાયાભાઈ આહિર વગેરે ભાજપ નાં કાયૅકરો ઉપસ્થિતિ રહ્યા હતા

રિપોર્ટર રમેશભાઈ આહીર રાપર કચ્છ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ