પાટણ જિલ્લાના વારાહી ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન આજ વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું હતું અને મતદાતાઓની લાઈન સવારથી જ જોવા મળી હતી અને મતદાન મથક ઉપર અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડી પણ મતદાન મથક ઉપર ગોઠવાઈ ગયેલ હતા આજે સાંજ સુધી મતદાન યોજાશે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
