June 23, 2025 4:35 am

Bhabhar : બનાસકાંઠા જિલ્લા ના ભાભર તાલુકામાં વરસાદી માહોલમાં પણ મતદાન પ્રક્રિયા શરૂ..

ભાભર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી ને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.

ભાભર તાલુકામાં પણ વહેલી સવાર થી જ લોકો મતદાન કરવા પહોંચ્યા હતાં. અને શાંતિમય વાતાવરણ માં લોકો મતદાન કરી રહ્યા છે. વરસાદી વાતાવરણ માં પણ લોકો મતદાન મથકે પહોંચી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

ભાભર તાલુકાના અબાળા. ખડોસણ. જાસણવાડા. અસાણા. ભોડારીયા તેમજ બરવાળા ગામ માં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે.

બી ઇન્ડિયા ની ના રિપોર્ટર રે આ તમામ ગામની મુલાકાત લીધી હતી

પોલીસ તંત્ર પણ સારી કામગીરી જોવા મળી હતી

અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें