પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણનાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે નીચે મુજબના ગુનાના કામના નાસતા ફરતા આરોપીને સિધ્ધપુર ખાતેથી પકડી પાડી બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સિધ્ધપુર પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ગણેશારામ દુર્ગારામ જાટ(ચૌધરી) રહે. ભુકને કા તલા, લીલસર તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાન
ગુન્હાની વિગતઃ-
(૧) સિધ્ધપુર પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૧૭૦૩૦૨૩૧૦૫૨/૨૦૨૩ પ્રોહી. કલમ ૬પએઇ, ૧૧૬બી, ૯૮(૨)
