August 19, 2025 5:50 pm

મહેસાણામા જન્મ દિવસની સેવાકીય રીતે અનોખી ઉજવણી કરી.

 

સર્વે સમાજ સેવા ગ્રુપ દ્રારા ડેર ગામ ના વતની એવા મંગાજી દરબારના જન્મ દિવસ નિમિત્તે મહેસાણા શહેર મા ભોયરાવાસ આંગણવાડીના નાના ભૂલકાઓને સર્વ સમાજ સેવા ગ્રુપ પ્રમુખ જયેશસિંહ ઠાકોર , અશોકભાઈ દરજી,સુરેશભાઈ રાવળ દ્રારા શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી અને જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી.

આ ભેટ મેળવવાથી બાળકોમાં પ્રસન્નતા છવાઈ ગઈ.

અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें