પાટણ જિલ્લાના વારાહી ગામમાં જર્જરીત હાલતમાં વર્ષો જુનો પાણીનો ટાંકો આવેલો હતો જે હવે તે ઉપયોગમાં લઈ શકાય તેમ નહોતો તેથી નવા સંપનું નિર્માણ થઈ શકે તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા આ પાણી ટાંકાને ઘરાશય કરવામાં આવ્યો હતો
પાણીનો ધરાશય થતા તેની બાજુમાં આવેલ જૂનું બસ સ્ટેન્ડ પણ ધરાશય થયું હતું અન્ય બીજું કોઈ નુકસાન થવા પામેલ નથી
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
