July 8, 2025 10:48 pm

Sidhpur : કાકોશી ગામના મેત્રણા રોડ પર આવેલી જર્જરિત પાણીની ટાંકી ઊતારવા લોકમાંગ ધ્યાને રાખી 

કાકોશી ગામની જર્જરીત ઓવર હેડ પાણીની ટાંકી આજે પાડવામાં આવી ,

પાટણ : સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના મેત્રણા રોડ પર આવેલી જર્જરીત ઓવરહેડ ઉંચી પાણીની ટાંકી અકસ્માતમાં કોઈનો ભોગ લે તે પહેલા ઉતારી લેવા ગ્રામજનોની ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી પાસે માંગ હતી.

આ અંગે જિલ્લા વહીવટી તંત્ર પણ યોગ્ય પગલા ભરે એવી રજૂઆત ગામ લોકો કરી રહ્યા છે.

આ ટાંકીની બાજુમાં લોકોના મકાન તથા આંગણવાડી પણ આવેલી છે

 આ ટાકીના ઉપરના ભાગેથી પાણી ટપકે છે. 

જેથી વરસાદી સીઝન પહેલા ઉતારી નવી બનાવવાની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરે એ જ માંગણી છે.

જે ગામ લોકો ની માંગણી સ્વિકારી કોઈ દુર્ઘટના બને તે પહેલા આ ટોકી પાડવાની કામગીરી વહીવટદાર શ્રી રવિભાઈ પટેલ ની હાજરીમાં દૂર કરવામાં આવી…

રિપોર્ટર મગસિ ઠાકોર સિધ્ધપુર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें