આજરોજ ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે રાધનપુર શહેર ભાજપ સંગઠન દ્વારા નગર ના અલંગ અલંગ મંદિર નાં દશૅન કરીને જગ્યા નાં મહંત શ્રી ઓનું ગુરૂપુજન કયું…
આ પ્રસંગે રાધનપુર નાં ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ શ્રી નગરપાલિકા ના પ્રમુખ શ્રી ભાવનાબેન જોષી. નગરપાલિકા ના કારોબારી ચેરમેન શ્રી દેવજીભાઈ પટેલ પાટણ જિલ્લા ભાજપ નાં પુર્વ મહામંત્રી શ્રી બાબુભાઇ ચૌધરી સ્થાનિક કોર્પોરેટર શ્રી ફરસુભાઈ થાળકીયા.ચીકાભાઈ રબારી અજયભાઈ રાણા કાંતિભાઈ નાયી તેમજ રાધનપુર શહેર ભાજપ મહામંત્રી શ્રી ભરતભાઈ પ્રજાપતિ તેમજ નરેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા…..
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
