પ્રથમ યાદીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથના દબદબાની લોકચર્ચા….
પ્રાથમિક મતદારયાદીમાં ખેડૂતની 22 મંડળી, ખરીદ વેચાણ સંઘની 3 મંડળી રદ કરાઈ….
વર્તમાન ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણભાઇ પટેલની પેનલની મોટા ભાગની મંડળીઓનો સફાયો….
પ્રાથમિક યાદી વેપારીઓમાં અને ખેડૂતોમાં ચર્ચાનો વિષય બની….
વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલ,નારાયણભાઈ પટેલ જૂથમાં ભારે સોપો ….
સરકારે જાહેર કરેલી યાદીમાં સંપૂર્ણ પારદર્શકતા દાખવાઇ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
