કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી તપાસ હાથ ધરાઇ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ થી સમગ્ર મામલાની તપાસ શરૂ કરાઈ
નેશનલ હાઈવે ઓથોરિટી ના મેમ્બરશ્રી વેંકટરામન અને જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ ની સંયુક્ત તપાસ
રોડના સેમ્પલ લેવામાં આવ્યા, સેમ્પલ ની ગુણવત્તામાં ક્ષતિ માલૂમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે:-
નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બરશ્રી વેંકટરામન
રોડનું કામ કરનાર કોન્ટ્રાકટર ને નોટિસ ફટકારાઈ
નવીન મશીનરી અને મેન પાવર દ્વારા સત્વરે રોડનું સમારકામ હાથ ધરાયુ
સત્વરે રોડનું સમારકામ હાથ ધરી સુવિધા જનક પરિવહનની ખાતરી આપતાં નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બરશ્રી વેંકટરામન
તાત્કાલિક ધોરણે રોડ વાહન ચાલકો માટે રીપેર કરવા માટે વધુ ટીમો કાર્યરત કરાઈ
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
