ઓથોરિટીની બેદરકારી સામે લોકોને ગુસ્સો
ગૌ ભક્તો મા રોષ સાતલપુર નેશનલ હાઈવે નંબર 27 રોડ પસાર થાય છે જે સાતલપુર સરકારી હોસ્પિટલ આગળ આવેલી ખુલ્લી ગટરમાં ત્રણ ગૌવંશ પડી જતા ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો
નેશનલ હાઈવે ઓથોરિટી ની બેદરકારી આવી સામે
ગૌ ભક્તો દ્વારા ગૌવંશને બચાવવા માટે ગટરમાંથી ગૌ વંશ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી
ખુલ્લી ગટર હોવાના કારણે વારંવાર બની રહેશે આવી ઘટનાઓ તેને લઈને લોકોમાં રોષ
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
