પાટણ જીલ્લા સાંતલપુર તાલુકાના ગડસઇ ગામ ખાતે યોજાયેલ વય નિવૃત કાર્યક્રમમાં ભાજપ નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને હાલ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર નું રાધનપુર ને જીલ્લો બનાવા સમર્થન આપ્યું સાંતલપુર તાલુકાના ગડસઇ ખાતે વય નિવૃત કાર્યક્રમ માં અલ્પેશભાઈ ઠાકોરે મીડિયા સમક્ષ આપ્યું નિવેદન જ્યારથી મીડિયામાં રાધનપુર ને જીલ્લો બનાવાના સમાચાર પ્રસિદ્ધ થયા ત્યારથી મારા માં ઘણા લોકો ના મેસેજ પણ આવ્યા છે અને ઘણા લોકોની ભલામણ પણ છે આજુબાજુ ના વિસ્તાર માટે રાધનપુર મધ્ય નું સેન્ટર છે અને લોકો ની માંગ પણ છે કે રાધનપુર જીલ્લો બનાવવો જોઈએ રાધનપુર ને જીલ્લો બનાવા મારું સમર્થન છે
