અમરેલી એક પરિવાર નું 14 લાખ નું પર્સ મૂળ માલિકને પરત સોપનાર કંડકટર ને સન્માનિત કરાયા..
બગસરા સંગઠન અને સમાજ સેવી દિલુભા વરુ ને સન્માનિત કરાયા..
ગુજરાત માં પત્રકાર એકતા સંગઠન નું સફળ અધિવેશન અને સૌથી વધુ પત્રકારો ને ગિફ્ટ સાથે સન્માનિત કરનાર અમરેલી જિલ્લા પત્રકારો ની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા,પ્રદેશ આઈ ટી સેલ ના નીતિન ઘેલાણી, પ્રદેશ મહિલા વિંગ ઉપાધ્યક્ષ મીનાક્ષી બેન મોદી ની હાજરી માં જિલ્લા ના હોદ્દેદારો,તાલુકા ના પ્રમુખો ની હાજરીમાં મિટિંગ મળતા ખાસ વ્યક્તિઓ ના સન્માન સાથે પ્રદેશ સંગઠન મંત્રી શ્રી ભીખુભાઈ વોરા અને જિલ્લા અધ્યક્ષ ના બાકી નિયુક્તિ પત્રો આપી સન્માનિત કરાયા.
કાર્યક્રમ નો પ્રારંભ જિલ્લા પ્રમુખ ના સ્વાગત પ્રવચન સાથે પ્રદેશ હોદ્દેદારો ના સન્માન તેમજ સંગઠન દ્વારા જે પ્રશ્નો સરકારમાં રજૂ થયા છે તેની વિગતવાર ચર્ચા કરી દરેક પત્રકારો ને સંગઠન ના સભ્યપદ નું ફોર્મ ભરવા તેમજ વહેલી તકે ઓળખ કાર્ડ આપવા પણ નિર્ણય કરાયો છે, આગામી કાર્યક્રમ રાજુલા અથવા અમરેલી યોજવા પણ ચર્ચા કરી હતી..
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
