August 19, 2025 12:02 am

Mahuva : મહુવા તાલુકાના ભાદ્રોડ થી ખાટસુરા,કંટાસર,ચુણા છાપરી અને ૧૦ થી વધારે ગામને જોડતો રોડ સહિતના પુલની બિસ્માર હાલત છતાં તંત્ર ઘોર નિદ્રામાં 

મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના અનેક ગામોમાં જેમકે ભાદ્રોડ થી ખાટસુરા,કંટાસર થી ચુણા,છાપરી સહિત આઠ દસ ગામને જોડતા રસ્તાઓ અને પુલ બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓના જીવ જોખમમાં ચોમાસાની શરૂઆતથી જ રસ્તાઓની હાલત વિકટ બની છે.

ભાદ્રોડ થી ખાટસુરા,કંટાસર થી ચુણા,છાપરી સહિત આઠ દસ ગામને જોડતા રસ્તાઓ અને પુલ બિસ્માર હાલતમાં હોવાના કારણે અનેક ગામડાઓના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે તેમજ બાળકોને શાળાએ મોકલવા, દર્દીઓને હોસ્પિટલ લઈ જવા અને રોજગાર માટે જવામાં લોકોને મુશ્કેલી પડે છે.

અહેવાલ.અશ્વિન ચાવડા- મહુવા

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ