7. ગુનાની વિગતઃ- ગઈ (તા.૧૭-૧૮/૦૭/૨૦૨૫ ની રાત્રીના વાડીયા તાલુકાના ઢુંઢીયા પીપળીય ગામે રહેતા ચકુભાઈ રાખોલીયાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમો બેરકાયદેસર પ્રવેશ કરી ચકુભાઈ તથા તેના પતિને કુંવરબેન બંન્ને પાટલા પર સુતા હોય તે દરમ્યાન અજાણ્યા ઔર ઇસમોએ તિક્ષ્ણ હથિયાર વડે કુવરબેનના માથાના ભાગે ગંભીર ઈજા કરી તથા પશુભાઈ ખાટલા પર સુતા હોય તેઓને પણ માથાન ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા કરી બંન્નેની હત્યા કરી. રહેણાંક મકાનના રૂમના લોખંડના કવાટનું તાળુ તોડી અને કબાટ માંથી રોકડ 3. 8,00,000/- (0) Cim)ની લુટ કરી દાઈ નાશી જઈ ગુનો કરેલ હોય જે અંગે મરણ જનારના દિકરા હરસુખભાઈ અકુભાઈ રાખોલીયા, રહે કુઢીયા પીપળીયા, તા.વડીયા, જિ.અમરેલી હાલ રહે, રાજકોટ વાળાએ ફરીયાદ જાહેર કરતા વડીયા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૦૨૫૦૧૫૨/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૩૦૯(૪), ૩૩૨(એ) ગુનો અજાણ્ય આરોપીઓ વિરૂધ્ધ રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી ગૌતમ પરમાર નાઓએ ઉપરાંત લુંટ વિશ્વ ડબલ મર્ડરની ગંભીર અનડીટેક્ટ યુનો કટિક્ટ કરવા અમરેલી જિલ્લા પોલીસને સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અવિક્ષકશ્રી સંજય ખરાત નાઓને ગુમાની જાણ થતા તુરંત જ ગુના વાળી જગ્યાની વિઝીટ કરેલ અને આ લુંટ વિથ ડબલ મર્ડરના ગુનાને અંજામ આપી, નાશી જનાર અજાણ્યા આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઈ સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્સ.શ્રી વી.એમ.કોલાદરા તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.શ્રી આર.ડી.ચૌધરી તથા અમરેલી એલ.સી.બી. પો.સ.ઈ.શ્રી કે.ડી.હડીયા, શ્રી એમ.ડી.ગોહિલ, શ્રી આર.એચ.રતન તથા વડીયા પો.સ્ટે. પો.સ.ઈ. શ્રી એ.એન.ગાંગણા તથા અમરેલી સીટી પો.સ્ટે. પો.સ.ઈ. શ્રી એમ.બી.ગોહિલ, શ્રી એન.બી.ભાર નાઓની ૫૦ થી વધુ પોલીસની જુદી જુદી ટીમો બનાવી, આોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હતું.
આ ટીમો દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ. આ બનાવ સ્થળ કુઠીયા પીપળવા ગામ તથા તેની આજુ બાજુમાં આવેલ ગામો તથા સીમ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજુરોને ચેક કરવામાં આવેલ તેમજ બનાવના દિવસ દરમ્યાન રોઠ રસ્તા ઉપરથી પસાર થયેલ વાહનો ચેક કરવામાં આવેલ તેમજ રાજ્ય બહ2 અવર-જવર કરતા વાહનો તથા તે વાહનમાં મુસાફરી કરતા ઈસમી અંગે માહિતી મેળવી તેઓને ચેક કરવામાં આવેલ. તેમજ આ ગામ તથા આજુ બાજુના ૨૦ કીમી વિસ્તારનાં સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવેલ અને આ સી.સી.ટી.વી.માં દેખાતા તમામ ઇસમોની પુલ પરછ કરવામાં આવેલ. આ પુના વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા મરણ જનારના સા સબંધીઓ તથા ગ્રામજનોની પુછપરછ કરી, આ ગુનો બનવા પાછળના 9 રણ અને તપાસ કરવામાં આવેલ. અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા આરોપીઓની તપાસ દરમ્યાન ચાર શકમંદ ઈસગીને રાઉન્ડ અપ કરી, તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબુલાત આપતા ગંભીર લૂંટ વિશ્વ ઇબલ મર્કરનો અનડીટેકટ ગુનો ડીટેક્ટ કરવામાં અગરેલી જિલ્લા પોલીસને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતા-
(1) સમજી ઉર્ફે 6) પ્રાણજીમ ઉર્ફે પાંચાભાઈ સોલંકી,૭.૯.૨૫, ૨૦. ટુટીયા પીપળીયા તા.વડીયા, જિ.અમરેલી,
(૨) ally of બવ મારજીભા 63 પાત્રાભાઈ સોલંથી, 5.વ.૨૨, રહે.કુરીયા પીપલીયા madia, 14.અમરેલી (૩) અનીલ ઉર્ફે અનેડો કેશુભાઈ સોલંકી, ૭,૦.૨૫, રો ટુરીયા પીપળીયા ના વડીયા, જિ. અમરેલી
(૪) મીઠુ ઉર્ફે સમલિંગ પીડીયાભાઈ મુહા, ૭.૦.૪૫, રહે. બડી ઢેબર, મુંઠા ફળીયું, તા.જિ.જમ્બુપા (મધ્યપ્રદેશ) હાલ રહે કુંઢીયા પીપળીયા, તા.વડીયા, જિ. અમરેલી
હું પકડાવેલ ખારોપીઓની પુછ પરછ દરમિયાન ખુલવા પામેલ હકિકતા-
ગઈ તા.10/09/2૦૨૫ ના રાત્રીના દસેક વાગ્યે રબજી ઉર્ફે બાલી તથા આશીષ 25 વાવ તથા મીંઠુ ઉર્ફે રામસીંગ ત્રણેય ઢુંઢીયા પીપળીયા ગામે બજારે બોડા હોય તે દરમ્યાન એકાદ કલાક પછી અનીલ ઉર્ફે અનેકો પણ ત્યા આવેલ અને ત્યારે રામજી ઉઠે બાલીએ આ ત્રણેયને વાત કરેલ કે પોતાને ચકુભાઈ રાખોલીયા પાસેથી અગાઉની મજુરીના પૈસા લેવા આબતે તેની સાથે બોધાયાલી થયેલ છે તેના ઘરે ચોરી કરવાની વાત ત્રણેય ઇસમોને કરતા ચારેય જણાએ ચકુભાઈ રાખોલીયાના ઘરે એરી કરવાનું નકિક કરેલ.
બાદ આ ચારેય ઇસમો ગઈ તા.૧૭-૧૮/૦૭/૨૦૨૫ ની રાત્રીના આશરે બારેક વાગ્યા પછી
ચકુભાઈ રાખોલીયાના રહેણાંક મકાને ગયેલ. આ મકાનના પાછળના ભાગે આવેલ દરવાજા પારીની દીવાલ કુદને અરેચ જણા મકાનની અંદર ગયેલ. આ મકાનની ખોસરીમાં ચકુભાઈ તથા તેના પત્ની કુંવરબેન અલગ અલગ ખાટલામાં સુતા હતા. આ મકાનના દુળીયામાં પાણીની ટાંકી પાસે એક લોખંડની કોશ હોય જે રામજી હf બાલાએ લઇ મકાનના પ્રથમ રૂમનું તાળુ કોશ વડે તોકતા. તેનો અવાજ આવતા ચકુભાઈ જાગી ગયેલ અને અકુભાઈ સમજી ઉર્ફે બાલાને ઓળખી ગયેલ અને ચકુભાઈએ કહેલ કે ‘ તુ પાગાનો છોકરો બાલો જ છો ઉભોરે હું માણસો બોલાવુ *’ તેમ કહેતા રામજી ઉર્ફે બાલાએ તેની સાવિના ત્રણેયને કહેલ કે ‘ આ ઓળખી થયા છે તેનું ઢીમ ઢાળી ટેવુ પડો નહી તો આપણે જાહેર થઇ જાઈશુ ‘ તેમ કહી રામજી ઉર્ફે બાલાએ તેની પાસેની કોશ વડે ચકુભાઈને માથાના ભાગે વા કરેલ તેમજ અનીલ ઉર્ફે અનકાએ ચકુભાઈને પકડી રાખેલ તેમ હતા ચકુભાઈ ખાટલામાંથી ઊભા થવાનો પ્રયાસ કરતા અનીલ ઉર્ફે અતકાએ રામજી ઉર્ફે બાલા પાસેથી કોશ બઈ આ ચકુભાઈના માથામાં ભાગે મારેલ આ દરમ્યાન બાજુમાં હતા કુંવરબેન જાગી જતા મીઠુ ઉર્ફે રામસીંગએ કુંવરબેનને પકડી રાખી આશીષ ઉર્ફે બાવએ અનીલ ઉર્ફે અનફાના હાથમાંથી કોશ છઈ કુંવરબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરેલ બને આ બન્નેની કલ્યાઓ કરી ખાટલામાં જેમના તેમ રહેવા દઈ મકાનમાં રોકડ તથા દાગીનાની તપાસ કરતા, મકાનના રસોડામાંથી એક ખોખામાં ભરેલ ઈલેક્ટ્રીક સગડી મળતા, આ ઈલેક્ટ્રીક સગડી તથા લોખંડની લોઠી વાળી કોવા લાઈ મકાનની દિવાલ કુદીને અરેશ બહાર નિકળી, થોડે દુર અવાવર પડતર જગ્યાએ સગડી અને લોખંડની લોહી વાળી કોશ ફેંકી દીધેલ અને અરેચ પોત પોતાના ઘરે જતા રહેલ હોવાની હકિકત જણાવેલ છે.
પકડાયેલ રામજી ઉર્ફે બાહો પ્રાગજીભાઈ હીચું પાગાભાઈ સોલંકીનો ગુનાહિત ઇતિાસા –
(૧ ) વડીયા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૦૩૬૦૨૦૦૦૨/૨૦૨૦, પ્રોહી. કલમ ૬૪ (૧)બી મુજબ,
(4 ) વડીયા પી. સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૬૦-૧૦૦૧/૫૦૨૨, પ્રોહી. સલમ ૧૧(૧)બી મુજબ
(૩) વડીયા પો.સ્ટે. શી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૩૬૦૫૪૦૦૫૦/૨૦૨૪, પ્રોહી. કલમ ૬(૧)બી મુજબ,
(૪) વડીયા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. 1116390૫0૧૫૩/૨૦૧૫ પ્રોહી કલમ (૧)બી મુજબ.
– પકડાયેલ આરોપી અનીલ ઉર્ફે અનકો કેશુભાઈ સોલંકીનો ગુનાહિત ઈતિહાસ:-
(1) ભેસાણ પી.સો. (જુનાગઢ) સે.ગુ.ર.નં.૦૯/૨૦૧૯, જુગાર ધારા કલમ ૧૨ મુજબ,
– પકડાયેલ આશીષ ઉર્ફે બાવ પ્રાગજીભાઈ – પાલાભાઈ સોલંકીની સુનાહિત ઇતિશસા-
(૧) વડીયા પી. સ્ટે. એ પાટે ગુ.ર.નં. ૧૧૧૯૩૬૦-૪૦૦૫૧/૨૦૨૪, પ્રોહી. કામ ૪૧(1)બી મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિરામ દેસાઈ સાહેબ તથા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.શ્રી આર.ડી.ચૌધરી તથા અમરેલી એલ.સી.બી. પો.સ.ઈ.શ્રી કે.ડી.હડીયા, શ્રી એમ.ડી.ગોહિલ, શ્રી આર.એચ.રતન તથા વડીયા પો.સ્ટે. પો.સ.ઈ. શ્રી એ.એન.ગાંગણા તથા અમરેલી સીટી પો.સ્ટે. પો.સ.ઈ. શ્રી એમ.બી.ગોહિલ, શ્રી એન.બી.બટ્ટ તથા અમરેલી એલ.સી.બી. ટીમના એ.એસ.ખાઈ. યુવરાજસિંહ રાઠોડ, હરેશસિંહ પરમાર, ઘનચામભાઈ મકવાણા, કાનાભાઈ સાંખટ તથા હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી, મનિષભાઈ ાની, દશરથસિંહ સરવૈયા. જરીન્દ્રભાઈ બસીયા. ગોકુળભાઈ કળીતરા, મહેશભાઈ રાઠોડ, અશોકભાઈ કલસરીયા, મહેશભાઈ મુંથવા તથા પો.કોન્સ. રમેશભાઈ સીસાશ. પરશભાઈ દાફડા, ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઈ વાળા તથા એસ.ઓ.જી. ટીમ તથા પેરોલ સ્કોડ તથા વડીયા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
