પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામમાં લક્ષમણભાઇ સાથે વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે.
ગામના લક્ષમણભાઈએ તેમની બાઈક નંબર GJ 24 AS 7767 તા. 26 જુલાઈ 2025 ના રોજ રાજેશભાઈ મહાદેવભાઈ ડાંગર ઉર્ફે દશરથ નામના વ્યક્તિને ફાંગલી જવાનું કહી દેતાં બાઈક આપી હતી.
બાઈક લઈ ગયેલા શખ્સનો ત્યાર બાદથી કોઇ અતાપતો નથી અને તેનો મોબાઈલ ફોન પણ સતત બંધ આવી રહ્યો છે.
લક્ષમણભાઈએ શંકાસ્પદ રીતે બાઈક લઈ ગયેલા શખ્સ સામે ચિંતા વ્યક્ત કરી છે
અને તેની શોધ માટે લોકો ને મદદની અપિલ કરી છે.
જો કોઈને બાઈક કે આ વ્યક્તિ વિશે કોઈ માહિતી હોય તો નીચેના નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે:
📞 સંપર્ક નંબરો:
🔹 87589 35440
🔹 63535 05985
વિનંતી છે કે જે કોઈ પાસે આ અંગે જાણકારી હોય તે ઝડપથી જાણ કરી વધુ નુકસાન થતું અટકાવવાની મદદ કરે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
