આજ રોજ તા. 31 મી જુલાઈ ‘૨૫ ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યાથી ગોકુલ સાવૅજનિક હોસ્પિટલ દ્વારા અમરનાથ ટેમ્પલ કોમનપ્લોટમાં નિશુલ્ક આયુર્વેદિક મેડિકલ અને ફિઝિયોથેરાપી કેમ્પ યોજવામાં આવેલ હતો.
જેમાં બહોળી સંખ્યામાં દરદીઓએ લાભ લીધેલ હતો. જેમાં ડૉ. મિહિર પટેલ, ડૉ. સૈવી પટેલ , ડૉ. રુચા આચાર્ય , અને આયુર્વેદ અને ફિઝિયોથેરાપી હોસ્પિટલના સ્ટાફે સુંદર કામગીરી કરેલ હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
