Patan | મઢુત્રા ગામમાં પાણીની સમસ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની તીવ્ર કમી સર્જાય છે. આ સમસ્યા એટલી ગંભીર છે કે લોકો પીવાના અને વાપરવા માટે પાણી ટેન્કર મંગાવવા માટે 1500 થી 2000 રૂપિયા ખર્ચી રહ્યા છે. May 2, 2025 No Comments Read More »