૩જી નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૪નું આયોજન તારીખ ૩થી૬ ઓક્ટોબર ૨૦૨૪ ના નડીયાદ ખાતે કરવામાં હતું છે જેમાં
ગુજરાતનું જિલ્લાનું ગૌરવ
ગુજરાત રાજ્ય ના ને બનાસકાંઠા જિલ્લાના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રફોમનસ.
જેમાં ડિસા તાલુકાના કાંટના રહેવાસી ચૌધરી બબીબેન જીવાભાઈ તેમણે ગોળા ફેંક બીજા નંબરે રહી સિલ્વર મેડલ મેળવ્યો હતો.
પોતાના ગામનું અને ચૌધરી સમાજનું નામ રોશન કર્યું હતું પોતે દિવ્યાંગ હોવા છતાં પોતાને દિવ્યાંકતા ને પડકાર આપી સતત આગળ વધી રહ્યા છે અને આવતા વર્ષે ગોલ્ડ મેડલ મેળવી ઇન્ટરનેશનલમાં જવા માટે પણ તૈયારી કરી રહ્યા છે. એમનું એક સપનું છે, કે તેઓનું સિલેક્શન ઓલમ્પિકમાં થાય દરેક બનાસકાંઠાના દિવ્યાંગોને એક જ સંદેશો આપવા માંગે છે, કે સપોર્ટ પોતાના માટે જીવન દોરી છે માટે સ્પોર્ટમાં મહેનત કરો ગવર્મેન્ટ તમને સપોર્ટ જરૂર કરશે
તેમની માગણી છે.કે બનાસકાંઠામાં દિવ્યાંગો માટે કોઈ નથી એવી જગ્યા કે જ્યાં તેઓ તૈયારી કરી શકે સ્પેશિયલ દિવ્યાંગો માટે કોઈ મેદાન નથી કે નથી કોઈ સંસ્થા મદદ કરતી એમને એક જ ઈચ્છા છે બનાસકાંઠામાં પણ એક સ્પેશિયલ જગ્યા આપવામાં આવે છે પેરા ખેલાડીઓ તૈયારી કરી શકે અને ભારતનું નામ રોશન કરી સકે આ પેરા ઓલમ્પિક એમાં સૌથી વધારે દિવ્યાંગ ખેલાડીઓ મેડલ લાવ્યા. બાકી ઓલમ્પિકમાં નોર્મલ લોકોએ એક બી ગોલ્ડ નહી લાવ્યો. તો પેરા ખેલાડી ભારત તરફથી રમી શકે તે માટે તેમને પુરતી તાલીમ અને પૂર્તિ વ્યવસ્થા કરવામાં આવે
તેમણે કોચ રબારી નિલેશ હેમરાજભાઈ (કોદરામ) ના માર્ગદર્શન હેઠળ તાલીમ(એથ્લેટીક્સ એકેડમી પાલનપુર) આપવામાં આવી હતી જેમનો આભાર વ્યક્ત કર્યો હતો .
આભાર સહ
શ્રી દિલીપસિંહ હડિયોલ સાહેબ તેમજ દુર્ગેશભાઈ પટેલ સાહેબ અને જ્યોત ફિથ ક્લબ કમિટી આપને રમત ની પ્રેક્ટીસ કરવાની મેદાનની મંજૂરી આપી. એ બદલ ખેલાડી તેમના પરિવાર, કોચ નિલેશ રબારી આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
