નાનાબાર કડવા પાટીદાર સમાજનું સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અભિયાન. – એક પ્રસંશનીય સેવા.

નાનાબાર કડવા

પાટીદાર

સમાજની તકેદારી,

કેન્સર મુક્ત નારી, ના વિચાર સાથે શરૂ કરેલ આ અભિયાન સમાજના નાના ગામડાઓ સુધી પહોંચી ચૂક્યું છે.

આજે તે અભિયાન અંતર્ગત  કમાણા(કોલવડા ),મહેસાણા(કલોલ, કડી, કનોડા) લણવા,પીંપળ (ભાટસર, કંબોઈ) સમાજની ૧૬૬ દિકરીઓને દાતાઓનાં સહયોગથી નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સરની રસીનો બીજો ડોઝ પણ સમાજ સેવા માટે હંમેશા તત્પર એવા ડો.જગ્નેશભાઈ પટેલ(કહોડા), ડો.કશ્યપભાઈ પટેલ(લણવા)અને ડો.રૂચીત પટેલ(પાટણ-રણુંજ) દ્વારા રસી આપવામાં આવી.

સમાજમાં જાગૃતિ ફેલાવતા aa સેવાકીય પ્રયત્નો ને અન્ય સમાજ માટે પ્રેરણાદાયક બની રહ્યા છે.

અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal