July 11, 2025 6:06 am

દેશના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનો આજ રોજ જન્મદિવસ હોવાથી મહેસાણા માં પણ ઠેર ઠેર સેવાકીય પોગ્રામો.

અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે મહેસાણા જિલ્લામાં આજ રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન

ઊંઝા apmc ના પૂર્વ ચેરમેન

દિનેશભાઇ પટેલ દ્વારા ખુબ સુંદર રીતે સેવાકીય આયોજન કરાયું.

ઊંઝા આજુબાજુની ગરીબ 230 ગરીબ મહિલાઓને આજના શુભ દિવસે ઊંઝાથી અંબાજી નિઃશુલ્ક યાત્રાનું આયોજન કરાયું.

અમિતભાઈ શાહ ના દીર્ઘ આયુષ્ય અને સર્વ પ્રકારની સફળતા માટે બહેનો માં ઉમિયા અને માં અંબે ને પ્રાર્થના કરશે.

આ સમગ્ર આયોજન બદલ તમામ ઊંઝા થી અંબાજી જનાર બહેનોએ દિનેશભાઇ નો આભાર માન્યો હતો.

દિનેશભાઇ તેમના આ સેવાકીય આયોજન થી સમગ્ર ઊંઝા તાલુકામાં પ્રશંસા ને પાત્ર બન્યા છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર.

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal