June 1, 2025 11:03 am

ભાભર ખાતે ભાજપનું કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું

આખા ગુજરાતમાં  વાવ વિધાનસભા  ની સીટ ખાલી થતા ત્યાં ફરીથી ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ત્યારે આજરોજ બનાસકાંઠાના ભાભર ખાતે ભાજપ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું પરંતુ હજુ ઉમેદવાર

પણ ભાજપના નક્કી નથી થયા તેવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉમેદવાર વગર કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું જે મુદ્દો ટોક ઓફ ટાઉન બની ગયો છે.25 1024 ના રોજ સોઈગામ ખાતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત મહામંત્રી રજનીભાઈ પટેલ. બનાસકાંઠા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે આ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યો હતું. જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal