July 3, 2025 11:16 am

શ્રી હનુમાનજી મંદિર, બંધવડ કાળીચૌદસ રાત્રે મારુતિ યજ્ઞ કરવાનું આયોજન કરેલ છે. ભાગ -2.

 

હિન્દુ ધર્મની રામાનંદ વૈષ્ણવ સંપ્રદાય દિગંબર અની અખાડા પ્રેરિત આ સ્થાનમા હનુમાનજીની મૂર્તિ દક્ષિણા મુખી દિશા ધરાવે છે અને જમણા પગમાં પનોતી દબાવેલી છે.

મૂર્તિમા ૐ આકાર કુદરતી રીતે જ દેખાઈ આવે છે.

થોડા વર્ષો પહેલા શ્રી ધ્યાન યોગી મધુસુદન દાસ મહારાજે પોતાની તપોભૂમિ બનાવી પછી આ જગ્યા ખુબ જાગ્રત થઇ ગઈ છે.

મોગલો અને વિધર્મીઓના આક્ર્મણ સમયે બચાવ હેતુ કોઈએ આ મૂર્તિ છુપાવેલી તે સાડા ત્રણ કિલોમીટર દૂર બાજુના ગોઢ ગામના એક કુવામાંથી આ મૂર્તિ મળેલી પછી તે બળદગાડામા લાવવામાં આવેલી તેનો ઇતિહાસ પણ ખુબ રસપ્રદ છે.

આ સ્થાન આશરે 950 વર્ષ જૂનું છે. 450 વર્ષ પૂર્વે થઇ ગયેલા પરમ તપસ્વી શ્રી જાનકીદાસ મહારાજની સમાધિ અને તેના પર પગલાં પણ છે.

મેઈન રોડથી અંદર આવેલા આ એકાંત સ્થાન પર અનુષ્ઠાન કરવાની પણ પૂર્ણ વ્યવસ્થા મહંત શ્રી એ કરેલ છે.અહીં ગુરુપૂર્ણિમા એ ગુજરાતના છેડે-છેડે થી ભક્તો દર્શનાર્થે આવે છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo -987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ