ડાંગ જિલ્લામાં ‘દેવ બિરસામુંડા સેના’ સંગઠનની રચના કરવામાં આવી 

સંગઠન ના પ્રમુખ તરીકે શ્રી અજયભાઈ રમેશભાઈ ચૌધરી (ડોન)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.

આજરોજ તા.14/12/2024 ના રોજ આહવા મુખ્ય મથક આહવા સેવા ધામ ખાતે સમય 11.30 કલાકે માનવંતા રાજા સાહેબશ્રી ધનરાજસિંહ સુર્યવંશી તથા અરવિંદભાઈ વસાવા(ઉમરપાડા)ઓના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા દેવ બિરસામુંડા સેનાની રચના કરવામાં આવી જેમાં સુમનબેન દળવી, દેવરામભાઈ જાદવ,વિલાસભાઇ ગાયકવાડ,મોહન ભાઈ ચોર્યા, અપ્પુભાઈ,વિશ્વનાથભાઈ મહાલે ,નરેશભાઈ ગવળીઓના ખૂબ જ મોટી સંખ્યામાં દેવ બિરસા મુંડા સેના ની સમિતિની રચના માં હજાર રહ્યા…જેમાં દેવ બિરસામુંડા સેના ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે શ્રી અજયભાઈ રમેશભાઈ ચૌધરી (ડોન)ની સર્વ સંમતિથી વરણી કરવામાં આવી.

રિપોર્ટર સંદીપ ચૌધરી ડાંગ

Leave a Comment

और पढ़ें

Patan | કાકોશી પોલીસ સ્ટેશનના ઠાકરાસણ ગામે પ્રાથમીક શાળામાં તેમજ સિધ્ધપુર પો.સ્ટે.ના કનેસરા ગામે પ્રાથમીક શાળામાં થયેલ કોમ્પ્યુટર ચોરીના વણશોધાયેલ ૦૩ ગુના શોધી કાઢી રૂ.૪,૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ ચાર આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal