દામનગર નગરપાલિકા એ પાણી ની ટાંકી અંડર ગ્રાઉન્ડ સંમ્પ રોડ રસ્તાઓ ગટર લાઈન સહિત ના 7 કરોડ ઉપરના વિકાસ ના કામોના લોકાર્પણ અને ખાત મૂહૂર્ત લાઠી બાબરા દામનગર ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા ના હસ્તે કરવામાં આવ્યું
દામનગર શહેરની સુખાકારી માટે નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ ના કામોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત થી શહેર ના લોકો ને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થાસે – – જનકભાઈ તળાવિયા – ઘારાસભ્ય – લાઠી દામનગર બાબરા
લાઠી બાબરા ના વિકાસ શીલ ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા એ ગામડા ના રોડ રસ્તાઓ હોય કે કોઈ ગામડા ની સમસ્યા હોય શહેર ના પાણી ગટર રોડ રસ્તાઓ વગેરે ની પ્રાથમિક સુવિધા હોય હર હમેશાં લોકો ના હીતની ચીતા કરી સૌવનો સાથ સૌવનો વિકાસ ના સુત્ર ને સાર્થક કરી લોક હીતના વિકાસ ના કામો સરકાર મા રજૂઆત કરી લોક ઉપયોગી કામો સરકાર માથી મંજુર કરાવી લોકોનો અર્પણ કર્યા છે
દામનગર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ ના કામાના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ કરોડોના વિકાસ ના કામોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
દામનગર નગરપાલિકા એ અમૃત 2. 0 સ્વેપ અંતર્ગત પાણી પુરવઠા પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યો ઉચીટાકી અંડર ગ્રાઉન્ડ સંમ્પ પંપીગ મશીનરી બે પંપ રૂમ ચાર કીલો મીટર ડી આઇ પાઇપ લાઇન ડીસ્ટુયુબ્યુસન નેટવર્ક સહીત ના 367. 49 લાખના કામો મજુર કરવામાં આવ્યા તેમજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના મુખ્યમંત્રી શહેરી સંડક યોજના 15 મુ નાણાપંચ અંતર્ગત રોડ રસ્તાઓ ગટર લાઈન સ્ટોમૅ વોટર લાઈન પંપીગ મશીનરી વગેરે કામોના 3.54 લાખના કામોનુ ખાતમુહૂર્ત લાઠી દામનગર બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા કરવામાં આવ્યુ
વાદ નહી વિવાદ નહી વિકાસ સિવાય વાત નહી ના સુત્ર ને સાર્થક કરી ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા કરોડો રૂપીયા ના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
દામનગર નગરપાલિકા એ વિવિધ વિકાસ ના કામોના ખાત મુહૂર્ત અને લોકાપર્ણ પ્રસંગે લાઠી બાબરા દામનગર ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા નગરપાલિકા ના પ્રમુખ ગોબરભાઇ નારોલા તમામ સદસ્યશ્રીઓ શહેર ભાજપના શહેર પ્રમુખશ્રી, શહેરના મહામંત્રીશ્રીઓ, નગરપાલીકાના ચુંટાયેલા સભ્યશ્રીઓ, સંગઠનના વિવિધ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને દામનગર શહેર ના આગેવાનો તથા બોહળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
