પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામ ખાતે નેશનલ હાઈવે ને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલત માં હોવાથી ગામ લોકો મહા મુશ્કેલી વેઠી થયા છે
બાબરા ગામ લોકોને નેશનલ હાઈવે પર જવા માટે રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને પસાર થવું જોખમી બન્યું છે ત્યારે નેશનલ હાઈવે ને જોડતા રોડ ને બાબરા ગામ લોકો ની નવીન રોડ બનાવા માંગ કરવામાં આવી રહી છે
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ પાટણ
