મોટી વાલઝર સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે આનંદમેળો યોજાયો

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં આવેલ સાર્વજનિક માધ્યમિક શાળા મોટી વાલઝર મુકામે તારીખ ૧૧ જાન્યુઆરીના રોજ પતંગ ઉત્સવ તથા આનંદ મેળા નું આયોજન થયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ કુશળતાપૂર્વક અને ઉત્સાહપૂર્વક વિવિધ

વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ પતંગ ચગાવવાનો પણ આનંદ માણ્યો હતો. શાળાના આચાર્યશ્રી ગણપત ભાઈ તથા મંડળના ટ્રસ્ટીશ્રી એ પણ આ આનંદ મેળામાં વિદ્યાર્થીઓની મહેનત અને ઉત્સાહને બિરદાવી હતી.

રિપોર્ટર ભરત પટેલ નવસારી

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें