May 13, 2025 11:57 am

ભૈય વાહ.. વિકાસ હી વિકાસ લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા વિકાસ ની હારમાળા સર્જી દીધી લોકો મા ખુશી નો માહોલ 

લાઠી તાલુકાના કેરાળા ગામે અંદાજીત 40 લાખ અને ટોડા ગામે અંદાજીત 15 લાખના વિવિધ વિકાસના કામોના ખાત મુહૂર્ત સાંસદ ભરતભાઇ સુતરીયા તથા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ના હસ્તે કરવામાં આવ્યા

લાઠી તાલુકાના ટોડા અને કેરાળા ગામે સ્મશાનમાં શેડ ભુગર્ભ ગટર સબમર્સીબલ પંપ સેટ સી.સી.રોડ કમ્પાઉન્ડ હોલ તેમજ બ્લોક પેવિંગ રોડ અન્ય કામો થવાથી લોકો ની સુવીઘા મા ફાયદો થાસે…. ધારાસભ્ય જનકભાઈ તળાવિયા

લાઠી તાલુકાના કેરાળા ગામે અંદાજિત 40 લાખના ખર્ચે તેમજ ટોડા ગામે અંદાજીત

15 લાખના ખર્ચે ટોટલ 55 લાખ ના વિવિધ વિકાસના કામોનું સાંસદ ભરતભાઇ સુતરીયા તથા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

લાઠી બાબરા ના જાગૃત ઘારા સભ્ય જનકભાઈ તળાવીયા એ લાઠી બાબરા અને દામનગર પંથક મા નાનામાં નાના કામો ને આવરી લય જે તે વિસ્તારના લોકો ની માંગણી ને લઈને અનેક કામો હાથ ઘરવામા આવ્યા સરકાર મા રજૂઆત કરી કરોડો રૃપિયાની ગ્રાન્ટ આ વિસ્તારમાં લાવી કામોની હારમાળા સર્જી દીધી હતી ત્યારે લાઠી તાલુકાના કેરાળા અને ટોડા ગામે અંદાજિત 55 લાખના કામો ના ખાત મુહૂર્ત ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા હસ્તે કરવામાં આવતા આ વિસ્તારના લોકો દ્વારા ઘારાસભ્ય ની કામગીરી ને બીરદાવામા આવી હતી લાઠી તાલુકાના કેરાળા અને ટોડા ગામે સ્મશાનમાં શેડ, ભૂગર્ભ ગટર, સબમર્સીબલ પંપ સેટ, સી.સી.રોડ, કમ્પાઉન્ડ હોલ તેમજ બ્લોક પેવિંગ રોડ જેવા અન્ય કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા આ કામોના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા હતા

આ પ્રસંગે જીલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઇ ડેર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઇ ભુતૈયા, તાલુકા પંચાયતના પ્રમુખ મઘુભાઇ નવાપરા, ઉપ પ્રમુખ રાકેશભા સોરઠીયા, કારોબારી ચેરમેન હિંમતભાઇ એવીયા, સરપંચશ્રી કેરાળા દકુભાઇ પડસાળા, સરપંચશ્રી ટોડા ઉમેશભાઇ તથા નવીનભાઇ લાડોલા તેમજ ગ્રામ જનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતા.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें