પાટણ પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાયી સાહેબ પાટણ તથા શ્રી કે.કે.પંડયા સાહેબ , નાયબ પોલીસ અધિક્ષક , સિધ્ધપુર નાઓએ પાટણ જીલ્લામાં જુગાર લગતની ગે.કા.પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને આજરોજ શ્રી પી.ડી. સોલંકી પોલીસ ઇન્સ્પેકટર બી ડીવીઝન પો.સ્ટે તથા શ્રી આઇ.જી.મોરી પો.સ.ઇ બી ડીવીઝન પોસ્ટે નાઓ અત્રેના પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે જુગાર લગત પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી ભરોસાના બાતમીદારો ચોકકસ બાતમી હકીકત મળેલ કે પાટણ ટાઉનમાં રામનગર ચામુંડા પરૂ આંગણવાડી પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો તીનપત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડે છે . જે હકીકત આધારે સદરી જ્ગ્યાએ રેઇડ કરતા કેટલાક ઇસમો ગોળ કુડાળુ વળી ગંજી પાનાનો હાર જીતનો તીન પત્તીંનો જુગાર રમતા હોઇ જેઓને રેઇડ દરમ્યાન પકડી પાડી કુલ રોકડ રકમ કિ.રૂ .૧૦,૫૮૦ / – તથા ગંજીપાના નંગ – પર કિ.રૂ .૦૦ / ૦૦ ના મુદ્દામાલ સાથે કુલ સાત ઇસમો ને પકડી પાડી તેઓ વિરુધ્ધમાં પાટણ સીટી બી ડીવીઝન પો.સ્ટે જુગાર ધારા ક .૧૨ મુજબનો ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓની વિગતઃ-
( ૧ ) ઠાકોર અશોકજી લક્ષ્મણજી રહે.પાટણ રામનગર ચામુડા પરૂ તા.જી.પાટણ ( ૨ ) ભીલ મેલાભાઇ છગનભાઇ રહે.પાટણ રામનગર ચામુડા પરૂ તા.જી.પાટણ ( 3 ) ઠાકોર શીવાજી ખુમાજી રહે.પાટણ , રામનગર ચામુંડા પરુ તા.જી.પાટણ
( ૪ ) ભરતભાઇ રાવજીભાઇ ભીલ રહે.પાટણ છબીલા હનુમાન મંદીર પાછળ શીતલ રો હાઉસ તા.જી.પાટણ
( ૫ ) ઠાકોર ભવાનજી ખુમાજી રહે.પાટણ રામનગર ચામુંડા પરુ તા.જી.પાટણ
( ૬ ) રમેશકુમાર ડાહ્યાલાલ પરમાર રહે.પાટણ જુના ગંજ નંદાપરાની ખડકી
તા.જી.પાટણ
( ૭ ) ઇસ્માઇલશા હાજીશા ફકીર રહે.પાટણ ટાંકવાડા ખાનુધર વાળો તા.જી.પાટણ કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
( ૧ ) રોકડ રકમ રૂા .૧૦,૫૮૦ / –
( ) ગંજી પાના નંગ – પર કિં ૩.૦૦ / ૦૦
