તા 15/02/25 શનિવારના રોજ વિશોળ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો

આર કે પટેલ sir વિશોળ ગામના વતની હાલ ગાંધીનગર નિવૃત ઉપસચિવ પંચાયત વિભાગ 2016 નાનપણથી બંને પગે વિકલાંગ દ્વવારા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો. 

ધોરણ ત્રણ થી આઠમાં પ્રથમ નંબર લાવનાર બાળકો ને પ્રોત્સાહિત ઇનામો અને પાર્થ ચતુરજી ઠાકોર ને મોમેન્ટો આપવામાં આવેલ.

આ સમગ્ર સેવાકીય કાર્યક્રમમાં ATDO ભાવેશભાઈ અને તલાટી ભાવિન અને આર કે sir ના વિદ્યાર્થી પ્રકાશ તલાવડી અને અંબાલાલ પટેલ હાજર રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા.

અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે,

આર. કે. પટેલ sir ગાંધીનગરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભણાવવાની સેવા આપે છે અને જરૂરિયાત મંદ બાળકો ને અનેક રીતે મદદ પણ કરે છે.

તેઓ ધોળાકુવા ખાતે શ્રમજીવી વર્ગના 60 જેટલા બાળકોની free ટ્યૂશન રાત્રી શાળા પણ ચલાવી સ્ટેશનરી પણ પુરી પાડે છે.

હોશિયાર આર્થિક નબળા બાળકો ને આગળના અભ્યાસ માટે fees માં પણ સ્પોન્સર દ્વવારા મદદ પણ કરવા માં આવે છે.

આર કે પટેલ દ્વારા થતી આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સન્માનને પાત્ર બની હતી.

અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર

Mo -987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें