વારાહી ગામમાં આવતી તારીખ 23 2 2025 ને રવિવારના રોજ જલારામ બાપાની 144 ની જન્મ જયંતી ઉજવવાનું આયોજન કરેલ છે જેમાં જલારામ બાપા નો સ્વાધ્યાય જલારામ બાપાની મહા આરતી જલારામ બાપાના પરચા અને સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવેલ છે આ ઉજવણી રાધનપુર હાઇવે શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહીમાં કરવામાં આવશે જેથી દરેક ધર્મ પ્રેમી જનતાને આ શુભ અવસરે હાજરી આપવા માટે શ્રી જલારામ સેવા મંડળ વારાહી હાર્દિક આમંત્રણ પાઠવે છે અને ભાવિકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે
રીપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
