બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગ્રામપંચાયત મોટાપાયે ભ્રસ્ટાચાર થયો હોવાના એક જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જાગૃત નાગરિક ધ્વરા કંબોઈ ગ્રામપંચાયત પર RTI દાખલ કરી રોયલ્ટી તેમજ સ્ટેપ ડ્યુટી માહિતી માંગેલ જેમાં માંગેલ માહિતીના ખાલી કાગળ પર હોવાના આક્ષેપ અરજદાર ધ્વરા કરવામાં આવી રહ્યા છે રોયલ્ટી તેમજ સ્ટેપ ડ્યુટી વગેરે કાગળ પર બતાવી કંબોઈ ગ્રામપંચાયત માં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવતા કાંકરેજ તાલુકામાં ખળભળાટ મચી ગયો છે
રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ
