July 3, 2025 11:03 am

સાતલપુર તાલુકાના વારાહી ગામમાં હોળીના પાવન પર્વ નિમિત્તે ડીવાયએસપી સાહેબ શ્રી ડી ડી ચૌધરી અને પી.એસ.આઇ એપી જાડેજા સાહેબ શ્રી વારાહી પોલીસ સ્ટાફ સાથે ગ્રુપ પેટ્રોલિંગ કર્યું હતું

આગામી આવતા હોળી ધુળેટીના પર્વ નિમિત્તે વારાહી પીએસઆઇ શ્રી એપી જાડેજા સાહેબ અને ડીવાયએસપી ડી ડી ચૌધરી સાહેબ શ્રી વારાહી પોલીસ સ્ટેશનથી હાઇવે સુધી પોલીસ સ્ટાફ સાથે ગ્રુપ પેટ્રોલિંગ કરી વારાહી ગામની મુલાકાત લીધી હતી અગામી તહેવારમાં કોઈ પણ બનાવ ના બને અને ગ્રામજનો શાંતિથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જ્યારે એ પી જાડેજા સાહેબની ઉમદા કામગીરી વારાહી ટાઉનમાં ચોરી અને અન્ય ગુનામાં ઘટાડો જોવા મળેલ છે પોતાની ફરજ ને મહત્વ આપી લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ના ભોગવી પડે અને કાયદો વ્યવસ્થા સચવાઈ રહે તેવી જાડેજા સાહેબ દ્વારા કામગીરી કરવામાં આવે છે જે ખરેખર બિરદાવા લાયક છે

રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal