July 3, 2025 12:02 pm

ગુજરાત રાજ્ય ના સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકા ના ફીંચોડ ગામ ની પ્રાથમિકશાળા ની અચાનક મુલાકાત લેતા The Gujarat Live News ના રિપોર્ટર નિલેશભાઈ શર્મા

ફીંચોડ પ્રાથમિકશાળા ના આચાર્ય શ્રી ચેતનાબેન નાથાભાઈ પટેલ એ મધ્યાહન ભોજન ની પ્રાથમિકતા જણાવતા કહ્યું કે અમારી શાળા પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના માં રોજેરોજ 120 બાળકો ને બપોરે જમાડવા માં આવે છે અને જે ખોરાક ની ગુણવત્તા જોતા માલુમ પડે છે કે બાળકો ને વ્યવસ્થિત પોષણ મળે તેવા ઉચ્ચગુણવત્તા વારા દાળ અને કઠોર તેમજ ભાત વાપરવા માં આવે છે અને તે ઉપરાંત ખાદ્ય તેલ ની ગુણવત્તા પણ સારા માંથી વાપરવા માં આવૅ છે

અને દરરોજ મગ, ખીચડી, પુલાવ, દાળ ઢોકળી, મઠ, જેવું ભોજન આપવામાં આવે છે તેમની મુલાકાત માં એવો એહસાસ થયૉ કે ખરે ખર આચાર્યશ્રી ચેતનાબેન નાથાભાઈ પટેલ ઈમાનદારી થી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના ચલાવે છે. અને મધ્યાહન ભોજનાલય ની સાફ સફાઈ પણ રેગ્યુલર કરાવે છે અને ખરેખર ફીંચોડ પ્રાથમિક શાળા નોંધ પાત્ર છે

રિપોર્ટર નિલેશભાઈ શર્મા સાબરકાંઠા 

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ