July 3, 2025 10:54 am

એ.સી.બી ની સફળ ટ્રેપ ફરીયાદી – એક જાગૃત નાગરીક

આરોપી- હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મસાણી , હોદ્દો- નાયબ નિરીક્ષક, વર્ગ-૩, (હાલ-ઇન્ચાર્જ અધિક્ષક) નશાબંધી અને આબકારીની કચેરી, પાલનપુર, બનાસકાંઠા. 

ટ્રેપની તારીખ- ૦૪/૦૪/૨૦૨૫

લાંચની માંગણીની રકમ: – રૂ.૭૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ: – રૂ.૭૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : – રૂ.૭૦૦૦/-

ટ્રેપનું સ્થળ : -નશાબંધી અને આબકારીની કચેરી, જોરાવર પેલેસ, પાલનપુર, તા.પાલનપુર, જી.બનાસકાંઠા  

ટુંક વિગત:

આ કામના ફરીયાદીશ્રી નાઓએ હેલ્થ પરમીટ લાયસન્સ મેળવવા સારુ નશાબંધી અને આબકારીની કચેરી પાલનપુર ખાતે અરજી કરેલ જે હેલ્થ પરમીટનું લાયસન્સ આપવા સારું આક્ષેપિત નાઓએ કાયદેસરની ફી ઉપરાંત રૂ.૭,૦૦૦/- ની ગેરકાયદેરની લાંચની માગણી કરેલ,

જે ગેર કાયદેસર લાંચ ની રકમ ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નાઓએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..

ટ્રેપિંગ અધિકારી:

શ્રી એન. એ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર.

સુપરવિઝન અધિકારી: 

શ્રી એમ. જે. ચૌધરી, ઇન્ચાર્જ મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.

રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા 

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ